• બુધવાર, 26 માર્ચ, 2025

એડમિશન રેગ્યુલેટરી અૉથોરિટી દસ મહિનાથી અધ્યક્ષ વિહોણી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 8 : રાજ્યમાં વ્યવસાયિક અભ્યાસક્રમોની પ્રવેશ પ્રક્રિયામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર એડમિશન્સ રેગ્યુલેટરી અૉથોરિટી (એઆરએ)માં છેલ્લા 10 મહિનાથી પૂર્ણ સમયના અધ્યક્ષ જ નથી. હાલમાં આ જવાબદારીનો વધારાનો કાર્યભાર ફી રેગ્યુલેટરી અૉથોરિટી (એફઆરએ)ના અધ્યક્ષ સેવાનિવૃત્ત....