• બુધવાર, 26 માર્ચ, 2025

અનુભવ છતાં યોગ્ય હોદ્દો મળ્યો નહીં : ભાસ્કર જાધવ

રાજન સાળવીની વિદાય બાદ ઉદ્ધવ સેનામાં ઊકળાટ

રત્નાગિરિ, તા. 15 (પીટીઆઈ) : મારી પાસે અનુભવ અને વાકકળા હોવા છતાં મને યોગ્ય હોદ્દો મળ્યો નથી. જો મને યોગ્ય સમયે તક મળી હોત તો મેં મારી ક્ષમતા પુરવાર કરી હોત, એમ શિવસેના (ઠાકરે)ના વિધાનસભ્ય અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન ભાસ્કર જાધવે....