મુંબઈ, તા. 15 : બૉમ્બે હાઈ કોર્ટે શુક્રવારે આકરી ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે, દેશમાં મહારાષ્ટ્ર જ એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં અતિક્રમણ કરનારાઓને મફત આવાસ આપવામાં આવે છે. અવિરત ગેરકાયદેસર બાંધકામોએ સામૂહિક આવાસની સમસ્યાને વધુ જટિલ બનાવી દીધી છે, એમ કોર્ટે વધુમાં.....