મુંબઈ, તા. 8 : એસી લોકલમાં અને લોકલના ફર્સ્ટ ક્લાસમાં મોટા પ્રમાણમાં વિના ટિકિટ કે યોગ્ય ટિકિટ વગરના પ્રવાસીઓ ચઢી જતા હોય છે. જેને કારણે મોંઘી-ટિકિટ અને પાસ લઈને પ્રવાસ કરનારા પ્રવાસીઓને અગવડ પડે છે. આ માટે પશ્ચિમ રેલવેએ નિયમિત ટિકિટ ચકાસણી અભિયાન શરૂ કર્યું છે. છેલ્લા 10 મહિનાના આંકડા પર….