મુંબઈ, તા. 25 : સૌથી વધુ વીજ ટેરિફ ધરાવતી મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ (મહાવિતરણ)એ પ્રથમ વખત સમગ્ર મહારાષ્ટ્રમાં બે કરોડથી વધુ ઘરેલુ ગ્રાહકો માટે ઊર્જા ચાર્જમાં 1થી 15 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. 2025-26થી 2029-30 સુધી આગામી પાંચ વર્ષ માટે ટેરિફમાં….