§ સાડા ચાર લાખ રિક્ષાનાં મીટર રિકેલીબ્રેશનનો પડકાર
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 25 ઃ મહારાષ્ટ્રના પરિવહન પ્રાધિકરણની બેઠકમાં એસટી, રિક્ષા અને
ટૅક્સીનાં ભાડાંમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે પૈકી આજથી એસટી ભાડાંમાં
વધારો લાગુ પણ કરી દેવામાં આવ્યો છે. પહેલી ફેબ્રુઆરીથી સીએનજીથી ચાલતી રિક્ષાનું લઘુતમ
ભાડું રૂા. 23થી વધારીને રૂા. 26 તો ટૅક્સીનું ભાડું…..