• બુધવાર, 17 જુલાઈ, 2024

અંધેરી ફલાયઓવરનું રૂા. 95 કરોડના ખર્ચે સમારકામ હાથ ધરાશે

ગુરુવારે સ્લેબનો એક ભાગ વાહન પર તૂટી પડયો હતો

મુંબઈ, તા. 6 : ગુરુવારે અંધેરીના જોગ ફલાયઓવર નીચેના સ્લેબનો એક ભાગ એક વાહન પર પડયા બાદ બીએમસીએ જણાવ્યું હતું કે, ફલાયઓવરના સમારકામ માટેનું રૂપિયા 95 કરોડનું ટેન્ડર....