• બુધવાર, 17 જુલાઈ, 2024

શિવડી-વરલી કનેક્ટરમાં ફેરફારથી ખર્ચમાં ઘટાડો

મુંબઈ, તા. 6 : મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ અૉથોરિટી (એમએમઆરડીએ) દ્વારા શિવડી-વરલી કનેક્ટર પ્રોજેક્ટની લાઇનદોરીમાં કરવામાં આવેલા ફેરબદલને કારણે પુનર્વસનના ખર્ચ રૂા. 5200 કરોડથી ઘટીને માત્ર રૂા. 110 કરોડ થઈ ગયો છે. અગાઉની લાઈનદોરીમાં 19 ઇમારતો....