• રવિવાર, 19 મે, 2024

ટેન્ડર બહાર પાડયા વિના ગોખલે બ્રિજ બરફીવાલા ફ્લાયઓવરમાં વિલીન કરાશે  

મુંબઈ, તા. 13 : બીએમસી અંધેરીમાં ગોખલે બ્રિજનું સીડી બરફીવાલા ફ્લાયઓવરમાં વિલીનીકરણ કરવા બીજેટીઆઈ દ્વારા ભલામણ કરાયેલા પાંચ કૉન્ટ્રેક્ટરોમાંના એક કૉન્ટ્રેક્ટરને વિનંતી કરવાની યોજના ધરાવે છે. આનાથી બીએમસીને ચૂંટણી પંચ પાસેથી પરવાનગી લેવાની તેમ બીડ માટે ટેન્ડરને આમંત્રવાની....