• રવિવાર, 30 ઑગસ્ટ, 2026

વધુ ખાંડ, તેલવાળાં ફૂડ પૅકેટ ઉપર લાલ ષટ્કોણનું નિશાન

સુપ્રીમ કોર્ટની ટકોર બાદ ફસાઈનો પ્રસ્તાવ

નવી દિલ્હી, તા. 29 : ખાવા-પીવાની કોઈ પણ પેકિંગવાળી સામગ્રીમાં નિમક, ખાંડ કે તેલનું પ્રમાણ મર્યાદાથી વધારે હશે તો તેના પર ષટકોણનું લાલ રંગનું નિશાન મૂકવાની સાથે ચેતવણી પણ લખાશે. સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવીને આખરીનામું આપ્યા બાદ ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડઝ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ફસાઈ)એ આવો પ્રસ્તાવ સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો. `ફસાઈ' દ્વારા અપાયેલા આ પ્રસ્તાવ....