અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 29 : મહારાષ્ટ્ર સહિત દેશમાં રક્ષાબંધનના તહેવાર નિમિત્તે રૂા. 30,000 કરોડથી વધુ વિક્રમી વેપાર થયો હતો. તેમાં રાખડીના વેચાણનો હિસ્સો રૂા. 20,000 કરોડ અને રૂા. 10,000 કરોડનો વેપાર મીઠાઈ, કપડાં, ભેટ-સોગાદો અને અન્ય ચીજોનો હતો. કૉન્ફેડરેશન અૉફ અૉલ ઇન્ડિયા ટ્રેડર્સ `કૈટ'ના રાષ્ટ્રીય મંત્રી શંકર ઠક્કરે જણાવ્યું હતું કે, રક્ષાબંધનના પર્વ પર મુંબઈ મેટ્રો પોલિટન રિજન....