• રવિવાર, 30 ઑગસ્ટ, 2026

દિશાએ 14મા માળેથી પડતું મૂક્યું તો મૃતદેહ 10 ફૂટ દૂર કેમ મળ્યો?

હાઈ કોર્ટે પોલીસના આત્મહત્યાના દાવા પર શંકા વ્યક્ત કરી

મુંબઈ, તા. 29 : દિશા સાલિયાન મૃત્યુ પ્રકરણે તેના પિતાએ પોલીસોની તપાસ બાબતે શંકા ઉપસ્થિત કરતાં જણાવ્યું કે, દિશાએ 14મા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કર્યાનો દાવો પોલીસોએ રજૂ ર્ક્યો છે. પરંતુ તેનો મૃતદેહ ઈમારતથી 10 ફૂટ દૂર મળી આવ્યો હતો. તેથી આ બાબત આત્મહત્યાના દાવા સાથે સુસંગત ઠરતી નથી. દિશા સાલિયનના પિતાની અરજીની સુનાવણી પૂરી થઈ, પણ હાઈ કોર્ટે ચૂકાદો....