રોહિત યાદવ ઉપર હવે મેડલની આશા
નવી દિલ્હી, તા. 29 : એશિયન ગેમ્સ 2026માં ભારતના મેડલની આશાને આંચકો લાગ્યો છે. ગોલ્ડન બોયના નામે પ્રખ્યાત ભાલાફેંક ખેલાડી નીરજ ચોપડા ટુર્નામેન્ટમાંથી અચાનક બહાર થયો છે. કારણ કે તેના પગની ઘૂંટીના લિગામેન્ટ ફાટી ગયા છે. નીરજ ચોપડાએ એક ભાવુક પોસ્ટ મારફતે આ જાણકારી શેર કરી હતી અને કહ્યું હતું કે, તે પુરી સીઝનમાંથી બહાર થયો છે. એટલે કે ડાયમંડ લીગના....