છાત્ર પરિષદના કાર્યક્રમમાં હાઈ કોર્ટના આદેશનું ઉલ્લંઘન
કોલકાતા, તા.29 : ગઈકાલે પશ્ચિમ બંગાળ તૃણમૂલ છાત્ર પરિષદ (ડબલ્યુબીટીએમસીપી)ના સ્થાપના દિવસ સમારોહ દરમ્યાન કલકત્તા હાઈકોર્ટના આદેશનો ભંગ કરવા બદલ પૂર્વ મુખ્ય પ્રધાન મમતા બેનરજી વિરુદ્ધ હેસ્ટિંગ્સ પોલીસ મથકમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી. એફઆઈઆરમાં કાર્યક્રમના આયોજકોને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. ફરિયાદ અનુસાર કાર્યક્રમ દરમ્યાન તૃણમૂલ....