ભાંડુપમાં ગેરકાનૂની 94 સ્ટૉલ વિરુદ્ધ કાર્યવાહી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 29 : મુંબઈ પાલિકાએ આદરેલા `રાહદારી પ્રથમ' અભિયાનના પ્રથમ તબક્કામાં 200માંથી 134 ફૂટપાથો ઉપર અતિક્રમણ હટાવવામાં આવ્યાં છે. આ કાર્યવાહીમાં 197 કિ.મી. જેટલી ફૂટપાથોને અતિક્રમણમુક્ત કરવામાં આવી હતી. આ અભિયાન હેઠળ ભાંડુપ (પશ્ચિમ) રેલવે સ્ટેશન પરિસરની ફૂટપાથો પરથી બે દિવસમાં ગેરકાનૂની 94 સ્ટૉલ હટાવવામાં આવ્યા....