રાહુલ ગાંધીનો ભાજપ અને સંઘ ઉપર હુમલો
નવી દિલ્હી,તા.29: લોકસભામાં વિપક્ષનાં નેતા રાહુલ ગાંધીએ ઉત્તરાખંડનાં હદ્વાનીમાં કોંગ્રેસનાં અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની સભા બાદ કરવામાં આવેલા શુદ્ધીકરણ મુદ્દે ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઉપર જોરદાર હુમલો બોલાવ્યો છે. રાહુલે આરોપ લગાવ્યો હતો કે, આ પ્રકારનાં ધાર્મિક અનુષ્ઠાન વાસ્તવમાં બંધારણે જેને અપરાધ બનાવેલી છે તેવી આભડછેટની માનસિકતા દર્શાવે....