• સોમવાર, 07 સપ્ટેમ્બર, 2026

નેપાળ : જળ પ્રલયનો મૃત્યુઆંક 626

2500 લાપતા : 2465ને ઉગારાયા

કાઠમંડુ, તા. 29 : નેપાળમાં વિનાશક પૂર બાદ તબાહીના દૃશ્યો સતત ગંભીર બની રહ્યા છે. જેમાં આજે વધુ સંખ્યાબંધ મૃતદેહો મળી આવ્યા બાદ આ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા વધીને 626 થઈ ગઈ છે. જ્યારે આશરે 2,500થી વધુ લોકો હજુ પણ ગુમ  છે. બીજી તરફ, બચાવ ટુકડીઓએ અભિયાનના ચોથા દિવસે આશરે 2,500 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે. તેમાં 163 વિદેશી નાગરિકો....