સ્વર્ણગિરિ સ્થાપત્યના પંડાલનું અનાવરણ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 29
: મહારાષ્ટ્રના સૌથી મોટા તહેવાર ગણેશોત્સવને
હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આજે મુંબઈના ઐતિહાસિક અને લોકપ્રિય ચિંચપોકલી
સાર્વજનિક ઉત્સવ મંડળે લાલબાગ-પરેલમાં મુંબઈના બીજા સૌથી જૂના સાર્વજનિક ગણપતિ-`ચિંચપોકલી
ચા ચિંતામણિ'ના ભવ્ય આગમન સમારોહ ઢોલ-ત્રાસાના તાલે અને `ચિંચપોકલી ચિંતામણિ ચા વિજય
આસો' ના ગગનભેદી મંત્રોચ્ચાર સાથે....