• રવિવાર, 23 ઑગસ્ટ, 2026

ખાંડના ભાવ સ્થિર થતાં જનતાના તહેવારોમાં ‘મીઠાશ’ જળવાઈ રહેશે

સરકાર પાસે પૂરતો સ્ટૉક હોવાથી તહેવારો માટે વધારાના ક્વૉટા છૂટા થાય તેવી શક્યતા

કલ્પેશ શેઠ તરફથી

મુંબઈ, તા 22 : આસમાને ચડેલા ખાંડના ભાવને સ્થિર કરવા માટે સરકારે લીધેલા શ્રેણીબદ્ધ પગલાંની અસર હવે બજારમાં દેખાઈ છે. 10 લાખ ટન રૉ સુગરની આયાતની પરવાનગી આવતા બે દિવસથી ખાંડના ભાવ પણ સ્થિર.....