• રવિવાર, 30 ઑગસ્ટ, 2026

વડા પ્રધાન ચાર દિવસના મધ્ય એશિયાના પ્રવાસે

સોમવારે એસસીઓ સમિટ : પુતિન-જિનપિંગ-મોદી ઉપર વિશ્વની નજર

નવી દિલ્હી, તા. 29 : વડા પ્રધાન નરેન્દ્ર મોદી  29 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી ચાર દિવસના મધ્ય એશિયાના પ્રવાસે રવાના થઈ ગયા છે. તેઓ પહેલાં ઉઝબેકિસ્તાનના તાશ્કંદ જશે, ત્યારબાદ કિરગિઝસ્તાનની રાજધાની બિશ્કેક પહોંચશે. અહીં 26મી એસસીઓ એટલે કે શાંઘાઈ સહયોગ સંગઠનની શિખર પરિષદમાં ભાગ લેશે. આ પ્રવાસમાં ઉઝબેકિસ્તાનના પ્રમુખ શાવકત મિર્ઝિયોયેવ સાથે....