યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલના પ્રદર્શન ઉપર નજર
ભારત
પાસે 2-0થી શ્રેણી જીતવાની તક
નવી દિલ્હી, તા. 22 : કોલંબોના સિંહલીઝ સ્પોર્ટ્સ ક્લબ ગ્રાઉન્ડમાં આવતીકાલે રવિવારથી ભારત અને શ્રીલંકા સામે બીજા ટેસ્ટ મેચની શરૂઆત થશે. આ મેચમાં શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલનાં પ્રદર્શન ઉપર ખાસ નજર....