• રવિવાર, 30 ઑગસ્ટ, 2026

જોબ છૂટતાં જ તત્કાળ અમેરિકા છોડવું પડશે

ટ્રમ્પના પ્રસ્તાવથી ભારતીયોમાં ફફડાટ

વોશિંગ્ટન, તા. 29 : અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને એચ-વનબી, એલ-વન અને ઓ-વન વિઝાધારક વિદેશી પ્રોફેશનલ્સ માટે નોકરી છૂટી ગયા પછી મળતા 60 દિવસના `ગ્રેસ પીરિયડ' (છૂટની મુદત)ને નાબૂદ કરવાના પ્રસ્તાવની સમીક્ષા પૂર્ણ કરી લીધી છે. હોમલેન્ડ સિક્યોરિટી વિભાગ દ્વારા 6 ઓગસ્ટે વ્હાઇટ હાઉસના ઓફિસ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ રેગ્યુલેટરી અફેર્સને સોંપાયેલા આ પ્રસ્તાવને....