• રવિવાર, 30 ઑગસ્ટ, 2026

ગોરડી ડેમમાં ભંગાણથી મંદાકિનીમાં ઘોડાપૂર : ચિત્રકૂટ અને આસપાસના વિસ્તારો જળમગ્ન

નવી દિલ્હી, તા.29: મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશનાં સીમાવર્તી વિસ્તારોમાં સતત ભારે વરસાદનાં કારણે સ્થિતિ વણસી ગઈ છે. નદીઓ બે કાંઠે ધસમસવા લાગી છે અને અનેક વિસ્તારોનો મુખ્યમાર્ગો સાથેનો સંપર્ક તૂટી ગયો છે. ચિત્રકૂટમાં ગોરગી ડેમમાં ભંગાણનાં કારણે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પેદા થઈ ગઈ છે. ચિત્રકૂટમાં હાલત સૌથી વધુ ગંભીર બનેલી છે. મંદાકિનીનું જળસ્તર તેજ ગતિએ વધવાનાં....