• રવિવાર, 23 ઑગસ્ટ, 2026

હોકી વિશ્વ કપ : નેધરલૅન્ડ સામે ભારતની 3-1થી હાર

વિશ્વ કપની સેમિફાઈનલની રેસમાંથી ટીમ ઈન્ડિયા લગભગ બહાર

નવી દિલ્હી, તા. 22 : હોકી વિશ્વકપના બીજા રાઉન્ડમાં શનિવારે ભારત અને નેધરલેન્ડ વચ્ચે મુકાબલો થયો હતો. મુકાબલામાં ભારતીય પુરૂષ હોકી ટીમને હારનો સામનો કરવો.....