• રવિવાર, 30 ઑગસ્ટ, 2026

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સોમવારે દિલ્હીની મુલાકાતે

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટે વન-ટુ-વન બેઠક અને કર્ટેન રેઝર કાર્યક્રમ

અમદાવાદ, તા. 29 : ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ સોમવારે દિલ્હીની મુલાકાતે જશે. તાજેતરમાં જ અમેરિકા અને કેનેડાના સફળ વિદેશ પ્રવાસેથી પરત ફર્યા બાદ, મુખ્ય પ્રધાનનો આ પ્રવાસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ગુજરાત સરકાર દ્વારા આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 માટેનો કર્ટન રેઝર કાર્યક્રમ 31 અૉગસ્ટ, 2026ના રોજ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજવામાં....