• રવિવાર, 30 ઑગસ્ટ, 2026

જીવનથી ભાગવાને બદલે દૃઢતાપૂર્વક કર્તવ્ય પૂર્ણ કરવું જોઈએ : ભાગવત

સંઘ પ્રમુખ અમેરિકા પ્રવાસે

અમારા પ્રતિનિધિ તરફથી

ન્યૂ યોર્ક, તા. 29 :  શ્રીમદ ભાગવત ગીતાનો મુખ્ય ઉપદેશ એ છે કે જીવનથી ભાગવાને બદલે પોતાના કર્તવ્ય પ્રત્યે દૃઢ રહીને તે પૂર્ણ કરવું જોઇએ. પ્રત્યેક ચીજમાં દિવ્યતાને ઓળખવી જોઇએ એમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે જણાવ્યું છે. ન્યૂ યૉર્ક સ્થિત ભક્તિ સેન્ટરમાં યોજાયેલા કાર્યક્રમમાં સંબોધન કરતા મોહન ભાગવતે જણાવ્યું હતું કે આખું વિશ્વ કોઈ બજાર નથી પણ શ્રીકૃષ્ણનું રૂપ....