દિલ્હી અને મુંદ્રાથી પકડાયેલા કેપ્ટાગોન’ડ્રગ્સનો જથ્થો ગલ્ફ તરફ જવાનો હતો : સીરિયન નાગરિકની ધરપકડ
નવી દિલ્હી, તા. 16 : ધ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)એ એક મોટી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ કરીને ભારતમાં દિલ્હી અને મુંદરા બંદરેથી પહેલીવાર જેહાદી ડ્રગ્સ તરીકે ઓળખાતા કેપ્ટાગોનનો રૂા. 182 કરોડનો......