જબલપુર, તા. 2: ગઈ 30મી એપ્રિલના રોજ જબલપુરના બરગી ડેમમાં થયેલા ભીષણ ક્રૂઝ અકસ્માતમાં 72 વર્ષીય રિયાઝ હુસૈન સૈયદનો જીવ તેમની હિંમત અને નસીબના જોરે બચ્યો હતો. તેઓ લગભગ 3 થી 4 કલાક સુધી ડૂબતી બોટની અંદર ફસાયેલા રહ્યા હતા. જ્યારે આખું ક્રૂઝ પાણીમાં ડૂબી ગયું, ત્યારે રિયાઝ હુસૈન અંદરના એસી ચેમ્બરમાં....