• શનિવાર, 11 એપ્રિલ, 2026

ચૂંટણી પંચ જેવી સંસ્થાઓએ સ્વતંત્રરૂપથી કામ કરવું જોઈએ : જસ્ટિસ નાગરત્ના

નવી દિલ્હી, તા. 4 : જસ્ટિસ બીવી નાગરત્નાએ એક કાર્યક્રમમાં મહત્વનું નિવેદન આપતા કહ્યું હતું કે ચૂંટણી પંચ જેવી સંસ્થાઓએ સ્વતંત્ર રૂપથી કામ કરવું જોઈએ અને તેના ઉપર રાજનૈતિક પ્રતિક્રિયાઓની કોઈ અસર પડવી જોઈએ નહી. જસ્ટિસ નાગરત્નાએ કહ્યું હતું કે ચૂંટણી માત્ર સમયાંતરે બનતી ઘટના નથી. એક એવું તંત્ર છે જેના....