• રવિવાર, 15 ફેબ્રુઆરી, 2026

ટી20 વર્લ્ડ કપ : કોલંબોમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ જંગ

નવી દિલ્હી, તા. 14 : ઓફ ફિલ્ડ ડ્રામા અને રાજનીતિક દાવપેચ બાદ આઈસીસી ટી20 વિશ્વકપનો સૌથી બહુપ્રતીક્ષિત ક્રિકેટ જંગ અંતે નક્કી કાર્યક્રમ અનુસાર થવા જઈ રહ્યો છે. ભારત અને પાકિસ્તાન રવિવારે કોલંબોના......