• ગુરુવાર, 03 સપ્ટેમ્બર, 2026

ઈમરાન ખાન દંપતીને 17 વર્ષની જેલ

ઇસ્લામાબાદ, તા. 20 : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાનને મોટો આંચકો આપતા ચુકાદામાં અદાલતે ભ્રષ્ટાચારના એક મામલામાં ઇમરાન ખાન અને તેમનાં પત્ની બુશરાબીબીને 17-17 વર્ષની જેલની સજા આપી હતી. સંઘીય તપાસ એજન્સી (એફઆઇએ)ની વિશેષ અદાલતે શનિવારે આ ફેંસલો આપવા સાથે ખાન દંપતી પર 16.4 કરોડનો દંડ….