એસસીઓ શિખર સંમેલન માટે આવકાર : વડા પ્રધાન તરીકે મોદીની છઠ્ઠી યાત્રા હશે
બીજિંગ, તા.
9 : તિઆનજિનમાં યોજિત શાંઘાઇ સહયોગ સંગઠન (એસસીઓ) શિખર સંમેલન માટે વડાપ્રધાન નરેન્દ્ર
મોદીનું અમે સ્વાગત કરીએ છીએ, તેવું ચીને જણાવ્યું હતું. મોદી ગલવાન ખીણમાં 2020ના
સંઘર્ષ બાદ પહેલીવાર ચીન પ્રવાસે જઇ રહ્યા છે. ચીનની યાત્રાથી પહેલાં વડાપ્રધાન મોદી
30 ઓગસ્ટના જાપાન જઇ.....