• રવિવાર, 30 ઑગસ્ટ, 2026

પાલિકાએ ભૂગર્ભ પાર્કિંગ માટે ફરી પ્લૉટ શોધવાના પ્રયાસ શરૂ કર્યા

મુંબઈ, તા. 29 : પાલિકાએ તમામ વૉર્ડમાં અવિકસિત આરજી/પીજી પ્લૉટ ઓળખવા માટેની કવાયત ફરી શરૂ કરી છે, જેથી ત્યાં ભૂગર્ભ પાર્કિંગ સુવિધાઓ વિકસાવી શકાય. જાહેર પ્રતિનિધિઓ અને સ્થાનિક લોકોના વિરોધને કારણે પાલિકાને બાન્દ્રાના પટવર્ધન પાર્ક અને ભાયખલ્લાના ઝુલા મેદાનમાં ભૂગર્ભ પાર્કિંગ પ્રોજેક્ટને મુલતવી રાખવાની ફરજ પડી હતી, ત્યાર બાદ આ પગલું લેવામાં આવ્યું...