જાલના, તા. 29 (પીટીઆઈ) : મહારાષ્ટ્રના જાલના ખાતે બ્રાહ્મણોની લાંબા સમયની પેન્ડિંગ માગણીઓના ટેકામાં આજથી બેમુદત ભૂખ હડતાળ શરૂ કરી છે. એક્ટિવિસ્ટ દીપક રણનવરેએ જાલનામાં મહાત્મા ગાંધી ચમન ખાતે આંદોલન શરૂ કર્યું છે. આ પ્રસંગે બોલતાં રણનવરેએ જણાવ્યું હતું કે આ પૂર્વે અમે બેવાર જાલનામાં બ્રાહ્મણ સમુદાયના પ્રશ્નો પ્રત્યે મહારાષ્ટ્ર સરકારનું ધ્યાન દોવા માટે બે વખત ભૂખ.....