• સોમવાર, 25 મે, 2026

રેલવે પાસમાં નબળી ગુણવત્તા ધરાવતી સ્ટેશનરીના ઉપયોગથી પ્રવાસી પરેશાન

પ્લાસ્ટિક કવરમાં મૂકેલા પાસ પણ ખરાબ થઈ જાય છે

કેતન જાની તરફથી

મુંબઈ, તા. 23 : પશ્ચિમ રેલવે દ્વારા હવે માસિક પાસ અને ટિકિટ માટે નબળી ગુણવત્તા ધરાવતી સ્ટેશનરી વાપરવામાં આવતી હોવાથી તે થોડા જ દિવસમાં તે ખરાબ થઈ જાય છે. તેના કારણે પ્રવાસીઓને ઘણી અગવડનો સામનો કરવો પડે છે. આ અંગે પશ્ચિમ રેલવેએ તાકીદે પગલાં ભરવાની જરૂર છે. બોરીવલીમાં રહેતા પ્રવાસી સુધીર ખાંડવાલા.....