• શુક્રવાર, 04 સપ્ટેમ્બર, 2026

પુણેમાં ચાર વર્ષની બાળકી ઉપર બળાત્કાર અને હત્યા

65 વર્ષના આરોપીની ધરપકડ, લોકોનો રોષ ભભૂક્યો

પૂણે તા. 2 : પુણે જિલ્લાનાં ભોર તાલુકાનાં એક ગામમાં ચાર વર્ષની બાળકી ઉપર બળાત્કાર અને પથ્થરથી એની ક્રૂર હત્યાના કેસથી પ્રજાનો આક્રોશ ફૂટ્યો છે. માસૂમ બાળકી ઉપર જાતિય અત્યાચાર અને હત્યા કરવાના આરોપસર ગુનાહિત રેકોર્ડ ધરાવતા 65 વર્ષીય વધ્ધની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલિસે જણાવ્યું હતું. આ ઘટના બાદ રોષે.....