મુંબઈ, તા. 21 : અભિનેતા રણવીર સિંહને રૂપિયા 20 કરોડની ખંડણીની માગણી કરતાં અનેક કૉલ લોરેન્સ બિશ્નોઈ ગૅંગના સભ્ય હેરી બૉક્સર તરફથી આવ્યા હોવાનું શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નોંધાયેલી એફઆઈઆરમાં જણાવવામાં આવ્યું છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, પંજાબ અને હરિયાણા પોલીસે….