• શનિવાર, 07 માર્ચ, 2026

મીરા-ભાયંદરમાં વોટ ચોરી વિરુદ્ધ વોટ જિહાદનો વિવાદ

કૉંગ્રેસે મતદાર યાદીમાં ભાજપના વિધાનસભ્યની બદનામી કરતાં ભાજપે એકતરફી મતનો મુદ્દો ઉઠાવ્યો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 4 :  મીરા-ભાયંદર કૉંગ્રેસે પાંચ દિવસ પહેલાં મતદારયાદીમાં મોટા પાયે ગરબડ હોવાની અને ભાજપના વિધાનસભ્ય નરેન્દ્ર મહેતાના નજીકના રવીકાંત ઉપાધ્યાયે ત્રણ વિસ્તારમાં મતદાર કાર્ડ બનાવ્યા હોવાનો આરોપ કરીને વોટ ચોરીનો મામલો ઊઠાવ્યો હતો. ભાજપના ભૂતપૂર્વ નગરસેવકે કૉંગ્રેસના આરોપ પર જવાબ આપતા….