ભ્રષ્ટાચારના પુરાવા નષ્ટ ન થાય એ માટે કલેક્ટરની કાર્યવાહી
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા.
27 : સાંઈબાબાના શિર્ડી નજીક આવેલા દેશભરમાં
વિખ્યાત શનિ શિંગણાપુર મંદિરનું સંચાલન કરતા ટ્રસ્ટમાં આર્થિક દુરુપયોગ અને ભ્રષ્ટાચારના
ગંભીર આરોપ થયા છે ત્યારે જિલ્લા કલેક્ટરે શનિવારે આ મંદિરના ટ્રસ્ટની અૉફિસને સીલ
કરી દીધી હતી. આ કાર્યવાહીથી ખળભળાટ મચી ગયો…..