• મંગળવાર, 01 સપ્ટેમ્બર, 2026

ક્યૂઆર કોડથી રેલવે ટિકિટ બંધ

મુંબઈ, તા. 5  : રેલવે સ્ટેશન પર કે લોકલ ટ્રેનમાં ટિકિટચેકર દેખાતાં જ ક્યૂઆર કોડ સ્કેન કરીને ટિકિટ કાઢવાની પ્રવૃત્તિ વધવા લાગતાં ક્યૂઆર કોડ પરથી ટિકિટ વેચાણ કાયમી રીતે બંધ કરવાનો નિર્ણય મધ્ય રેલવેએ......