• બુધવાર, 06 મે, 2026

ધનખડનો પતો ન મળતાં સિબલના સરકાર પર પ્રહાર

નવી દિલ્હી, તા. 9 : અમે `લાપતા લેડીસ' વિશે સાંભળ્યું હતું, પણ `લાપતા ઉપરાષ્ટ્રપતિ' વિશે પહેલીવાર સાંભળી રહ્યા છીએ તેમ રાજ્યસભા સાંસદ કપિલ સિબલે કટાક્ષ કરતાં સવાલ કર્યો હતો કે, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ક્યાં છે તેની સત્તાવાર કોઈ સૂચના ન હોવાનું કહી વિપક્ષને અપીલ કરી હતી કે....