§ હીરાના વેપારીએ કરી રહેવા, ખાવાપીવાની વ્યવસ્થા
વર્ષા ચિતલિયા તરફથી
મુંબઈ, તા. 29 : મ્યાનમાર અને થાઈલેન્ડમાં વિનાશક
ભૂકંપથી કટોકટીની સ્થિતિ ઊભી થઈ છે. 7.7ની તીવ્રતાથી આવેલા ભૂકંપથી એક
લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે, જેમાં મોટી સંખ્યામાં ભારતીયો પણ
છે. બેંગકોકમાં વસતા આશરે એક હજાર ગુજરાતી પરિવારની સહાય માટે હીરાના વેપારી બે
ભાઈઓ જીગર અને…..