• રવિવાર, 22 નવેમ્બર, 2026

ટ્રમ્પે કર્યા ભારતીય વિકાસના વખાણ

અમેરિકાના પ્રમુખે કહ્યું; ભારતમાં ઓછા વ્યાજદરથી સાત ટકા વિકાસ

વોશિંગ્ટન, તા. 21 : ભારતને `મૃત વ્યવસ્થા' લેખાવી ચૂકેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સાત ટકા વિકાસદર (જીડીપી)નું ઉદાહરણ આપતાં અમેરિકાની કેન્દ્રિય બેંક ફેડરલ રિઝર્વ પર નિશાન સાધ્યું હતું. અમેરિકી પ્રમુખની પ્રશંસાના પડઘારૂપે ભારતીય રાજકારણમાં પણ વિનેદનબાજી થઇ હતી. ટ્રમ્પના આ નિવેદનનું ભારતે સ્વાગત કર્યું હતું. ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે,....