વાલિંગ્ટન, તા.14: ન્યૂઝીલેન્ડ સામે 19 નવેમ્બર 2026થી શરૂ થનારી બે મેચની ટેસ્ટ શ્રેણી પહેલા ભારતીય ક્રિકેટ ટીમમાં ફેરફારો કરવામાં આવ્યા છે. જેમાં રાષ્ટ્રીય પસંદગી સમિતિએ ઝડપી બોલર ગુરનૂર બરારનો ટેસ્ટ ટીમમાં સમાવેશ કર્યો છે, જ્યારે સ્ટાર સ્પિનર કુલદીપ યાદવને સ્ક્વોડમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. ટેસ્ટ ટીમ સાથે જોડાવાના કારણે ગુરનૂર બરાર પાંચમી વન-ડે મેચ રમશે નહીં, જોકે બોર્ડે હજુ સુધી તેના....