• રવિવાર, 22 નવેમ્બર, 2026

બ્રિટિશ દાવાને ભારતીય વાયુદળે ફગાવ્યો

ભારતનાં 36માંથી ચાર રાફેલ જેટ ગુમ?

નવી દિલ્હી, તા. 21 : તાજેતરમાં બ્રિટિશ એવિએશન મેગેઝિન `ફ્લાઇટગ્લોબલ'માં પ્રકાશિત થયેલા રિપોર્ટે સંરક્ષણ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. આ રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે કે, ભારતે ફ્રાન્સ પાસેથી 36 રાફેલ ફાઇટર જેટ ખરીદ્યા હતા, પણ ભારતીય વાયુસેના પાસે 36ને બદલે માત્ર 32 ફાઇટર જેટ છે. આ આંકડા સામે આવતા જ પાકિસ્તાની મીડિયા અને ભારતના વિપક્ષી દળો આ મુદ્દે સવાલ.....