મારી અપીલ સૌએ માની તેની અસર દેખાય છે : વડા પ્રધાન
લખનૌ, તા. 21 : સોના-ચાંદીની કિંમતો જારી ઘટાડા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે જણાવ્યું હતું કે, એક વર્ષ પહેલાં મેં દેશવાસીઓને અપીલ કરી હતી કે, જો જરૂર ન હોય તો સોનાની ખરીદી કરો નહીં. દેશના લોકોએ મારી વાતો માની લીધી. આજે જુઓ... તેની અસર દેખાઇ રહી છે. લખનૌમાં ઇન્દિરા ગાંધી પ્રતિષ્ઠાનમાં યોજીત કાર્યક્રમમાં આઇઆઇટી, ખડગપુરના યુવા વિદ્યાર્થીઓને સંબોધતાં.....