• રવિવાર, 22 નવેમ્બર, 2026

ગાર્ડનમાં યુગલની મારપીટથી ચકચાર

સોશિયલ મીડિયામાં સગીરો યુવક અને યુવતીને ફટકારતો વીડિયો વાયરલ: બે બાળક સહિત આઠ સગીરની ધરપકડ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 21 : કુર્લા (પશ્ચિમ)માં ફિનિક્સ મૉલની પાછળના પ્રમોદ મહાજન ગાર્ડનમાં એક યુવક અને યુવતીને ઘેરી તેમની બાળકો અને સગીરો દ્વારા લાકડી, લાત અને લાફાથી મારપીટ કરવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થતાં આ ઘટનાએ મુંબઈમાં ભારે ચકચાર મચાવી હતી. લોકોએ આ બનાવને લોકોની સલામતી પર સવાલ કર્યો છે અને આરોપીઓને પકડી.....