• રવિવાર, 22 નવેમ્બર, 2026

1962 યુદ્ધ માટે કૉંગ્રેસ માફી માગે

રાહુલના નિવેદનથી નારાજ રિજિજુએ વળતા વારમાં ચાર પ્રશ્ન પૂછયા

નવી દિલ્હી, તા. 21 : અમેરિકામાં રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી માટે કરેલી `કોપ્રોમાઈઝ પીએમ'ની ટિપ્પણી પર કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુએ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે રાહુલ ગાંધીને ચાર પ્રશ્ન પૂછયા હતા. તેમણે 1962ના ભારત-ચીન યુદ્ધ માટે કોંગ્રેસને માફી માગવા કહ્યું હતું. દેશમાં ગરીબી અને ભારતની જૂની આર્થિક સ્થિતિને લઈને પણ કોંગ્રેસ પાસેથી જવાબ માગ્યો હતો. તેમણે કહ્યું હતું કે,.....