• રવિવાર, 15 નવેમ્બર, 2026

પાકિસ્તાન સામે રોમાંચક મૅચ જીતી ભારત 9મી વખત અંડર-19 એશિયા કપ વિજેતા

જામનગરમાં ટ્રેનિંગ લેનાર મોહિત ઉલવાએ પાકિસ્તાન પાસેથી જીત આંચકી લીધી, મનાલ ચૌહાણની મહેનત પણ રંગ લાવી, રાયચંદાનીની 80 રનની કૅપ્ટન ઇનિંગ

નવી દિલ્હી, તા.14: પાકિસ્તાને આપેલા 338 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે અંતિમ બોલ સુધી ચાલેલા રોમાંચક મુકાબલામાં 50 ઓવરમાં 9 વિકેટે 339 રન બનાવીને ઐતિહાસિક વિજય હાંસલ કર્યો છે. ભારતીય ઈનિંગની શરૂઆતમાં ઓપનર આર્યવીર સેહવાગ (61 બોલમાં 58 રન) અને કેપ્ટન લક્ષ્ય રાજેશ રાયચંદાનીએ (101 બોલમાં 80 રન) પ્રથમ વિકેટ માટે 17.3 ઓવરમાં 95 રનની.....