• રવિવાર, 22 નવેમ્બર, 2026

પાક.ના પ્રધાનને ભારત સરકારે તાજમહેલ જવાની છૂટ આપી

નવી દિલ્હી, તા. 21 : પાકિસ્તાનના મંત્રી મુસાદિક મસૂદ હાલમાં જઈઘ સમિટ માટે ભારતની મુલાકાતે છે. બંને દેશો વચ્ચે આતંકવાદને લઈને જે ખટાશ ચાલી રહી છે ત્યારે મસૂદની આ મુલાકાત ખરેખર ચર્ચામાં છે. આ દરમિયાન પાક. મંત્રી મસૂદે આગરામાં આવેલા તાજમહેલ અને દિલ્હીમાં આવેલી હઝરત નિઝામુદ્દીન ઓલિયાની દરગાહની મુલાકાત લેવાની મંજૂરી માગી હતી. ભારત સરકારના અધિકારીઓ.....